પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પ્રવાસનને આગળ વધારવા માટે સીમા દર્શનના ભાગરૂપે નડાબેટ અને અન્ય સરહદી વિસ્તારોની મુલાકાત લેવા લોકોને વિનંતી કરી છે.
ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના પ્રવાસન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસન ક્ષેત્રમાં એક નવું પરિમાણ ઉમેરે છે. તે સરહદો પર રહેતા લોકોની સ્થિતિસ્થાપકતાની પ્રશંસા કરવાની તક આપે છે.
હું તમને બધાને નડાબેટ અને અન્ય સરહદી વિસ્તારોની મુલાકાત લેવા વિનંતી કરીશ…”
Seema Darshan Project adds a new dimension to the tourism sector. It gives the opportunity to appreciate the resilience of those who live on the borders.
I’d urge you all to visit Nadabet and other border areas… https://t.co/D8pJ9hkAoZ
— Narendra Modi (@narendramodi) November 5, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com