Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું

પ્રધાનમંત્રીએ નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનું સન્માન કર્યું. તેમના યોગદાનને અમર કરી નવી ઇમારતમાં નવી ગેલેરી મૂકવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

આજે, જ્યારે અમે આપણી સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરીએ છીએ, ત્યારે અમે શ્રમિકોનું તેમના અથાક સમર્પણ અને કારીગરી માટે સન્માન કરીએ છીએ.”

YP/GP/JD