પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવ વર્ષ નવરોજના પ્રસંગે લોકોને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું “પારસી નવ વર્ષની શરૂઆત પર પારસી ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ, આશા છે કે આ વર્ષ સમૃદ્ધિ અને ખુશહાલીથી ભરેલું હોય. નવરોજ મુબારક”
UM/AP/JK/GP
Wishing my Parsi brothers & sisters on the start of Parsi New Year. I hope this year is filled with prosperity & happiness. Navroz Mubarak.
— Narendra Modi (@narendramodi) August 18, 2015