પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતાજીની પૂજાને સમર્પિત પંડિત જસરાજજીની એક સ્તુતી પણ શેર કરી છે.
એક્સ પર એક અલગ- અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિ-સાધનાનું આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં હિંમત, સંયમ અને શક્તિથી પરિપૂર્ણ કરે. જય માતાજી!”
“નવરાત્રીની શરૂઆત માતાજીના ભક્તોમાં ભક્તિનો નવો ઉત્સાહ જાગૃત કરે છે. માતાજીની આરાધનાને સમર્પતિ પંડિત જસરાજજીની આ સ્તુતિ દરેકને મંત્રમુગ્ધ કરી દેશે…”
देशवासियों को नवरात्रि की बहुत-बहुत शुभकामनाएं। शक्ति-साधना का यह पावन पर्व हर किसी के जीवन को साहस, संयम और सामर्थ्य से परिपूर्ण करे। जय माता दी!
— Narendra Modi (@narendramodi) March 30, 2025
नवरात्रि का शुभारंभ माता के उपासकों में भक्ति का एक नया उल्लास जागृत करता है। देवी मां की आराधना को समर्पित पंडित जसराज जी की यह स्तुति हर किसी को मंत्रमुग्ध करने वाली है…https://t.co/Gbg3ZRthjd

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com