Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી

પ્રધાનમંત્રીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​NDAના સંસદસભ્યો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:       

ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગમાં NDAના સાથી સાંસદો સાથે જોડાયા.

હું ફિલ્મના નિર્માતાઓને તેમના પ્રયત્નો માટે બિરદાવું છું.”

AP/IJ/GP/JD