પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
આ મંદિર શ્રી કોથંદરામાસ્વામીને સમર્પિત છે. કોથંદરામા નામનો અર્થ થાય છે ધનુષ્ય સાથે રામ. તે ધનુષકોડી નામના સ્થળે આવેલું છે. એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કર્યું:
“પ્રતિષ્ઠિત કોથંદરામાસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. અત્યંત ધન્યતા અનુભવી.”
Prayed at the iconic Kothandaramaswamy Temple. Felt extremely blessed. pic.twitter.com/0rs58qqwex
— Narendra Modi (@narendramodi) January 21, 2024
YP/JD
Prayed at the iconic Kothandaramaswamy Temple. Felt extremely blessed. pic.twitter.com/0rs58qqwex
— Narendra Modi (@narendramodi) January 21, 2024