પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી કેન્ટમાં આર્મી હોસ્પિટલ (R&R) ખાતે કાન, નાક અને ગળા (ENT) વિભાગ દ્વારા છેલ્લા 18 મહિનામાં 50 દ્વિપક્ષીય એક સાથે કોકલિયર પ્રત્યારોપણની સિધ્ધિની પ્રશંસા કરી છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા X પરની પોસ્ટને ટાંકીને, પ્રધાનમંત્રીએ કહ્યું;
“કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સમાં એક મહાન સિધ્ધિ સેટ કરવા બદલ અભિનંદન. આવા સમર્પણ અને કુશળતા ઘણા લોકો માટે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્યની ખાતરી આપે છે. આ સિદ્ધિ આપણા તબીબી વ્યાવસાયિકોની પ્રતિબદ્ધતા વિશે પણ બોલે છે.
Compliments for setting a great benchmark in cochlear implants. Such dedication and expertise ensure a brighter and healthier future for many. This accomplishment also speaks volumes about our medical professionals’ commitment. https://t.co/NPdW800vSc
— Narendra Modi (@narendramodi) October 5, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Compliments for setting a great benchmark in cochlear implants. Such dedication and expertise ensure a brighter and healthier future for many. This accomplishment also speaks volumes about our medical professionals' commitment. https://t.co/NPdW800vSc
— Narendra Modi (@narendramodi) October 5, 2023