પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દેશવાસીઓના પરિવારને વિજયા દશમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓનો અંત દર્શાવે છે અને જીવનમાં સારાને અપનાવવાનો સંદેશ લાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા પરિવારના સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો અને જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.
આપ સૌને વિજયા દશમીની શુભકામનાઓ!”
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
Wishing you all a Happy Vijaya Dashami!
— Narendra Modi (@narendramodi) October 24, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com