Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દરેકને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે લોકોને ભગવાન ખ્રિસ્તના ઉમદા ઉપદેશોને યાદ કરવા કહ્યું.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

“દરેકને મેરી ક્રિસમસની શુભકામનાઓ! આ તહેવારની મોસમ બધા માટે આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ચાલો આપણે સંવાદિતા અને કરુણાની ભાવનાની ઉજવણી કરીએ જે નાતાલનું પ્રતીક છે, અને એવી દુનિયા તરફ કામ કરીએ જ્યાં દરેક ખુશ અને સ્વસ્થ હોય. અમે ભગવાન ખ્રિસ્તના ઉમદા ઉપદેશોને પણ યાદ કરીએ છીએ.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com