Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતી iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ સરકાર દ્વારા રામકિએન ભીંતચિત્રો દર્શાવતા iStampના પ્રકાશન પર પ્રકાશ પાડ્યો.

X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:

PM @narendramodiની મુલાકાત દરમિયાન, થાઈ સરકારે રાજા રામ Iના શાસનકાળ દરમિયાન દોરવામાં આવેલા રામકિએન ભીંતચિત્રો દર્શાવતી iStamp બહાર પાડી.”

AP/IJ/GPJD