પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન ત્રીજી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકના ગાલા ડિનરમાં મહિલા નેતાઓનો ફોટો શેર કર્યો છે.
કેન્દ્રીય નાણામંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ખૂબ જ પ્રેરણાદાયી ક્લિક, આપણા વિશ્વના ભાવિને ઘડવામાં મહિલાઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તેને પ્રકાશિત કરે છે.”
Very inspiring click, highlighting the critical role women play in shaping our world’s future. https://t.co/h0A2jlbxO9
— Narendra Modi (@narendramodi) July 17, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Very inspiring click, highlighting the critical role women play in shaping our world's future. https://t.co/h0A2jlbxO9
— Narendra Modi (@narendramodi) July 17, 2023