પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ સિટીઝ પર કેન્દ્રિત ત્રણ AI સેન્ટર્સ ઑફ એક્સલન્સ (CoE)ની સ્થાપનાને બિરદાવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પરની પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“ટેકનોલોજી, ઇનોવેશન અને AIમાં અગ્રેસર બનવાના ભારતના પ્રયાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. મને વિશ્વાસ છે કે આ COEs આપણી યુવા શક્તિને લાભ આપશે અને ભારતને ભાવિ વિકાસનું કેન્દ્ર બનાવવા માટે યોગદાન આપશે.”
A very important stride in India’s effort to become a leader in tech, innovation and AI. I am confident these COEs will benefit our Yuva Shakti and contribute towards making India a hub for futuristic growth. https://t.co/xsoYvmjwyv
— Narendra Modi (@narendramodi) October 15, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com