પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજુ એરપોર્ટ પર નવા વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્વાગત કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી પેમા ખાંડુએ એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે “નવેમ્બર 2022માં માનનીય પીએમ શ્રી @narendramodi જી દ્વારા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા પછી, અપગ્રેડ કરેલ તેઝુ એરપોર્ટનો ઉમેરો એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે આપણા રાજ્ય સાથે કનેક્ટિવિટી વધારશે. “
પ્રધાનમંત્રી મોદીએ X પર જવાબ આપ્યો
“અરુણાચલ પ્રદેશ અને સમગ્ર ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી માટે અદ્ભુત સમાચાર.”
Wonderful news for connectivity in Arunachal Pradesh and the entire Northeast. https://t.co/3MDy9IFhDy
— Narendra Modi (@narendramodi) September 24, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Wonderful news for connectivity in Arunachal Pradesh and the entire Northeast. https://t.co/3MDy9IFhDy
— Narendra Modi (@narendramodi) September 24, 2023