Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તવાંગમાં ભુસ્ખલનના લીધે થયેલ જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂસ્ખલનના લીધે થયેલા લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

J.khunt/GP