Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને બલિદાન દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“પોતાના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોથી મા ભારતીને ગૌરવ અપાવનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતા રહેશે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com