પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી મોદીએ તેમના નમ્ર સ્વભાવ અને વૈજ્ઞાનિક પ્રતિભાને યાદ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર માટે ડૉ. કલામના અજોડ યોગદાનને હંમેશ માટે યાદ કરવામાં આવશે.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
“ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, જેમને તેમના નમ્ર વર્તન અને અસાધારણ વૈજ્ઞાનિક પ્રતિભા માટે લોકો દ્વારા પ્રેમ કરવામાં આવ્યો હતો, તેમને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અનુપમ યોગદાનને હંમેશા આદર સાથે યાદ કરવામાં આવશે.”
अपने विनम्र व्यवहार और विशिष्ट वैज्ञानिक प्रतिभा को लेकर जन-जन के चहेते रहे पूर्व राष्ट्रपति डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। राष्ट्र निर्माण में उनके अतुलनीय योगदान को सदैव श्रद्धापूर्वक स्मरण किया जाएगा।
— Narendra Modi (@narendramodi) October 15, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com