પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલનો એક લેખ શેર કર્યો કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:
“કેન્દ્રીય મંત્રી શ્રી @arjunrammeghwal એ વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે ડૉ. આંબેડકરે ન્યાય, ગૌરવ અને આત્મનિર્ભરતા પર આધારિત ભારતના કેટલાક પ્રારંભિક અને સૌથી પ્રભાવશાળી આર્થિક વિચારોને આકાર આપ્યો. indianexpress.com/article/opinio…
નમો એપના માધ્યમથી”
Union Minister Shri @arjunrammeghwal elaborates on how Dr. Ambedkar shaped some of India’s earliest and most impactful economic ideas rooted in justice, dignity and self-reliance.https://t.co/M1nNCSU0W8
via NaMo App pic.twitter.com/aR5k9nVyt2
— PMO India (@PMOIndia) April 16, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Union Minister Shri @arjunrammeghwal elaborates on how Dr. Ambedkar shaped some of India's earliest and most impactful economic ideas rooted in justice, dignity and self-reliance.https://t.co/M1nNCSU0W8
— PMO India (@PMOIndia) April 16, 2025
via NaMo App pic.twitter.com/aR5k9nVyt2