પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે નિમિત્તે સમગ્ર ડૉક્ટર સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“#DoctorsDay પર, હું સમગ્ર ડૉક્ટર સમુદાય પ્રત્યે મારો ઊંડો આભાર વ્યક્ત કરું છું. સૌથી કપરા સમયની વચ્ચે પણ, ડોકટરોએ હિંમત, નિઃસ્વાર્થતા અને સ્થિતિસ્થાપકતાની ઉચ્ચ કક્ષાનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમનું સમર્પણ ઉપચારથી પણ વિશેષ છે; તે આપણા સમાજને આશા અને શક્તિ આપે છે.”
On #DoctorsDay, I express my deepest gratitude to the entire doctor community. Even amid the most unprecedented times, doctors have exemplified highest degree of courage, selflessness and resilience. Their dedication goes beyond healing; it gives our society hope and strength.
— Narendra Modi (@narendramodi) July 1, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com