પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વી લદ્દાખમાં ડેમજોક પાસેના ડુંગટી ગામના લોકોને -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ નળનું પાણી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એમપી, જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ડુંગટીના લોકોને અભિનંદન! અમે હર ઘર જલ પ્રદાન કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
Congratulations to the people of Dungti! We are strongly committed to fulfilling the vision of providing Har Ghar Jal. https://t.co/FfAtNPrINY
— Narendra Modi (@narendramodi) February 11, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Congratulations to the people of Dungti! We are strongly committed to fulfilling the vision of providing Har Ghar Jal. https://t.co/FfAtNPrINY
— Narendra Modi (@narendramodi) February 11, 2023