Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડીઆરડીઓને અગ્નિ –Vના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોને અગ્નિ –Vના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અગ્નિ-Vના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે. જે આપણા વ્યૂહાત્મક સંરક્ષણની મજબૂતીમાં જોરદાર વધારો કરશે.

અગ્નિ-Vનું સફળ પ્રક્ષેપણ ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોના કપરા પરિશ્રમની ફળશ્રુતિ છે. હું તેમને અભિનંદન પાઠવું છું.

AP/JKhunt/TR/GP