પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિર્દેશક ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“ડૉ. વિ. અરુણાચલમના નિધનથી વૈજ્ઞાનિક સમુદાય અને વ્યૂહાત્મક વિશ્વમાં એક મોટી શૂન્યતા સર્જાઈ છે. તેમના જ્ઞાન, સંશોધન માટેના જુસ્સા અને ભારતની સુરક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા માટે સમૃદ્ધ યોગદાન માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Dr. V.S. Arunachalam’s passing away leaves a major void in scientific community and the strategic world. He was greatly admired for his knowledge, passion for research and rich contribution towards strengthening India’s security capabilities. Condolences to his family and well…
— Narendra Modi (@narendramodi) August 17, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com