પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી જ્યાં વિશિષ્ટ સેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. અમને તે બધા લોકો પર ગર્વ છે જેમને આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.”
Attended the Defence Investiture Ceremony at Rashtrapati Bhavan where the Distinguished Service Awards were presented. We are proud of all those who have been conferred these awards. pic.twitter.com/PaVfEMlSuk
— Narendra Modi (@narendramodi) June 27, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com