Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાફનામાં ભારતીય સહાયથી બનેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ ‘થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટર’ તરીકે કરવાને આવકાર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જાફનામાં ભારતીય સહાયથી બનેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટરતરીકે કરવાનું સ્વાગત કર્યું.

X પર ઇન્ડિયા ઇન શ્રીલંકાના હેન્ડલ પરની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:

ભારતીય સહાયથી બનેલા જાફનામાં પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામકરણ થિરુવલ્લુવર કલ્ચરલ સેન્ટરતરીકે કરાયું તેનું સ્વાગત છે. મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત, તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક અને સભ્યતાપૂર્ણ બંધનોનો પણ પુરાવો છે.”

AP/IJ/GP/JD