પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા હિન્દી સાહિત્યકાર પંડિત હરિરામ દ્વિવેદીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે અંગનૈયા અને જીવનદાયિની ગંગા જેવા કાવ્યસંગ્રહો અને તેમની વિવિધ રચનાઓ સાથે તેઓ હંમેશા આપણા જીવનમાં હાજર રહેશે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું, “હું હિન્દી સાહિત્યના મહાન સર્જક અને કાશીના રહેવાસી પંડિત હરિરામ દ્વિવેદીજીના નિધનથી દુઃખી છું. અંગનૈયા અને જીવનદાયિની ગંગા જેવા કાવ્યસંગ્રહો અને તેમની વિવિધ રચનાઓ સાથે તેઓ હંમેશા આપણા જીવનમાં હાજર રહેશે. તેમને શ્રીચરણોમાં સ્થાન મળે, ભગવાનને એ જ મારી પ્રાર્થના છે.
हिंदी साहित्य के मूर्धन्य रचनाकार और काशी के निवासी पंडित हरिराम द्विवेदी जी के निधन से दुखी हूं। अंगनइया और जीवनदायिनी गंगा जैसे कविता संग्रहों और अपनी विभिन्न रचनाओं के साथ, वे हमेशा हमारे जीवन में उपस्थित रहेंगे।
उन्हें श्रीचरणों में स्थान मिले, ईश्वर से मेरी यही प्रार्थना…— Narendra Modi (@narendramodi) January 9, 2024
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
हिंदी साहित्य के मूर्धन्य रचनाकार और काशी के निवासी पंडित हरिराम द्विवेदी जी के निधन से दुखी हूं। अंगनइया और जीवनदायिनी गंगा जैसे कविता संग्रहों और अपनी विभिन्न रचनाओं के साथ, वे हमेशा हमारे जीवन में उपस्थित रहेंगे।
— Narendra Modi (@narendramodi) January 9, 2024
उन्हें श्रीचरणों में स्थान मिले, ईश्वर से मेरी यही प्रार्थना…