પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંસ્કૃત વિદ્વાન પંડિત રેવા પ્રસાદ દ્વિવેદી જીના નિધન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “સંસ્કૃતની મહાન વિભૂતિ મહામહોપાધ્યાય પંડિત રેવા પ્રસાદ દ્વિવેદી જીના નિધનથી અંત્યંત દુઃખ પહોંચ્યું છે. તેમણે સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક સીમાચિહ્નો પાર કર્યા. તેમની વિદાયથી સમાજ માટે પૂરી ન શકાય એવી ખોટ સર્જાઈ છે. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનો અને પ્રશંસકોને મારી સાંત્વના. ઓમ શાંતિ.”
संस्कृत की महान विभूति महामहोपाध्याय पं. रेवा प्रसाद द्विवेदी जी के निधन से अत्यंत दुख पहुंचा है। उन्होंने साहित्य और शिक्षा के क्षेत्र में कई प्रतिमान गढ़े। उनका जाना समाज के लिए अपूरणीय क्षति है। शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों को मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 22, 2021
SD/GP/JD