પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનધન ખાતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે.
પીઆઈબી ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પીએમએ કહ્યું;
“આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
તે જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી નારી શક્તિના છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં 67% ખાતા ખોલવામાં આવતાં, અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય સમાવેશના લાભો આપણા દેશના દરેક ખૂણે પહોંચે.”
This is a significant milestone.
It is heartening to see that more than half of these accounts belong to our Nari Shakti. With 67% of accounts opened in rural and semi-urban areas, we are also ensuring that the benefits of financial inclusion reach every corner of our nation. https://t.co/sfZaNUOSts
— Narendra Modi (@narendramodi) August 19, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com