જન ઔષધિ દિવસના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી દવાઓ પૂરી પાડવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;
“#JanAushdhiDiwas લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ થ્રેડ આ દિશામાં લેવામાં આવેલા પગલાંની ઝલક આપે છે…”
#JanAushadhiDiwas reflects our commitment to provide top quality and affordable medicines to people, ensuring a healthy and fit India. This thread offers a glimpse of the ground covered in this direction… https://t.co/2oUskQvrda
— Narendra Modi (@narendramodi) March 7, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com