પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું
“જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ અર્પું છું. ભારત તેમના સમૃદ્ધ યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.”
Paid my last respects to Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. India will never forget their rich contribution. pic.twitter.com/LAq83VfoBf
— Narendra Modi (@narendramodi) December 9, 2021
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com