પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્મા સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ કલાકારે પ્રધાનમંત્રીને તેમનું ચિત્ર રજૂ કર્યું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“છત્તીસગઢના એક પ્રતિભાશાળી કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્માને મળ્યો. તેઓ વર્ષોથી ચિત્રકામ કરે છે અને આદિવાસી કલા પ્રત્યે ખૂબ જ જુસ્સાદાર છે.”
Met a talented artist from Chhattisgarh Shri Shravan Kumar Sharma. He has been painting for years and is very passionate about tribal art. pic.twitter.com/Rgx3IqZWQ3
— Narendra Modi (@narendramodi) January 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com