પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કુશળતા અને વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ વ્યવસાયો અને વ્યક્તિઓ માટે ફાયદાકારક છે અને આપણા આર્થિક વિકાસ અને સ્થિરતામાં નોંધપાત્ર યોગદાન આપે છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“હેપ્પી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે! CA આપણા આર્થિક લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની કુશળતા અને વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ વ્યવસાયો અને વ્યક્તિઓ માટે સમાન રીતે ફાયદાકારક છે. તેઓ આર્થિક વૃદ્ધિ અને સ્થિરતામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓ આપણી નાણાકીય સુખાકારી માટે સમાન રીતે અભિન્ન છે. #CADay”
Happy Chartered Accountants Day! CAs play a vital role in shaping our economic landscape. Their expertise and strategic insights are beneficial for businesses and individuals alike. They also contribute significantly to economic growth and stability. They are equally integral to…
— Narendra Modi (@narendramodi) July 1, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com