Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધનોરકાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધનોરકાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

ચંદ્રપુરના લોકસભા સાંસદ શ્રી બાલુભાઈ નારાયણરાવ ધાનોરકરજીના નિધનથી વ્યથિત છું. જનસેવા અને ગરીબોના સશક્તિકરણમાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com