Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિન પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને ગોવાના સ્થાપના દિન પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગોવાના લોકોને ગોવાના સ્થાપના દિવસ પર શુભેચ્છા. આગામી વર્ષોમાં ગોવાની પ્રગતિ અને સમૃધ્ધિ વધે એવી મારી પ્રાર્થના.”

*****

AP/J.Khunt/TR