પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ હું ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જે ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રખર નેતા હતા. તેઓ શિક્ષણ અને સામાજિક સશક્તિકરણને આગળ વધારવાના હેતુથી અનેક પ્રયાસોમાં પણ મોખરે હતા. તેમના આદર્શોએ મહાત્મા ગાંધી સહિત ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા.”
On his birth anniversary, I pay homage to Gopal Krishna Gokhale, a stalwart of India’s independence movement. He was also at the forefront of several efforts aimed at furthering education and social empowerment. His ideals influenced several people including Mahatma Gandhi.
— Narendra Modi (@narendramodi) May 9, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com