Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગાયક આશા ભોંસલેના પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક આશા ભોંસલેના પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રિય આશા ભોંસલે તાઈ, આપના પુત્રના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ આપની સાથે છે.”

AP/J.Khunt/GP