Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવા અંગે પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ. તે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપ અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા બંનેને આપવામાં આવેલ મહત્વ દર્શાવે છે.”

YP/GP/JD