Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના આત્માને રોમાંચિત કરે તેવા ગીતોએ અસંખ્ય હૃદયને સ્પર્શી લીધા છે, આપણા સમૃદ્ધ આધ્યાત્મિક અને સંગીત વારસાને સાચવી રાખ્યો છે અને ઉજવણી કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“ગરિમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગરુના અવસાનથી દુઃખી. આત્માને રોમાંચ આપતી તેમની પ્રસ્તુતિ અસંખ્ય હૃદયોને સ્પર્શી ગઈ હતી, જે આપણા સમૃદ્ધ આધ્યાત્મિક અને સંગીતના વારસાને સાચવી અને ઉજવે છે. તેમને એક પ્રતિભાશાળી સંગીતકાર તરીકે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદનાઓ. ઓમ શાંતિ, PM @narendramodi”

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతి పట్ల చాలా విచారిస్తున్నాను. ఆయన ఆలపించిన తీయని కీర్తనలు గొప్ప ఆధ్యాత్మిక, సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేకుల హృదయాలను స్పృశించాయి. ఆయన ఒక ప్రతిభావంతుడైన సంగీతకారుడిగా, స్వరకర్తగా మనకి గుర్తుండిపోతారు. ఆయన కుటుంబ సభ్యులకూ,అభిమానులకూ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి: ప్రధాని PM @narendramodi”

AP/IJ/GP/JD