પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિનાના મન કી બાત (નવેમ્બર 2022)ના એપિસોડ પર આધારિત એક પુસ્તિકા શેર કરી છે જેમાં ભારતની G-20 પ્રેસિડેન્સી, અવકાશમાં સતત પ્રગતિ, સંગીતનાં સાધનોની નિકાસમાં વધારો અને અન્ય એનક વિષયો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ગત મહિને #MannKiBaat દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયો જેમ કે ભારતની G-20 પ્રેસિડેન્સી, અવકાશમાં આપણી સતત પ્રગતિ, સંગીતનાં સાધનોની નિકાસમાં વધારો અને અન્ય વિષયો પર રસપ્રદ લખાણો ધરાવતી આ ઈ-બુક પર એક નજર નાખો.
http://davp.nic.in/ebook/h_nov/index.html
Do have a look at this e-book containing interesting write-ups on topics covered during last month’s #MannKiBaat such as India’s G-20 Presidency, our continued strides in space, rise in exports of musical instruments and more. https://t.co/e1uFzmd6xihttps://t.co/YmESigWIJ6
— Narendra Modi (@narendramodi) December 24, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com