Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આ રહ્યું ગુયાનાનું #શ્રીરામભજન! હું ગયાના હિંદુ ધાર્મિક સભાને આ પ્રયાસ માટે અને હિંદુ સંસ્કૃતિ અને નીતિઓને લોકપ્રિય બનાવવાના તેમના અન્ય પ્રયાસો માટે પણ અભિનંદન આપું છું.

YP/GP