પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.
X પર શ્રી કિરેન રિજિજુની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:
“ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર શુભેચ્છાઓ. આ અવસર દરેકના જીવનમાં સુખ-શાંતિ લઈને આવે.
Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives. https://t.co/vKZDwEROli
— Narendra Modi (@narendramodi) January 2, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives. https://t.co/vKZDwEROli
— Narendra Modi (@narendramodi) January 2, 2025