પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યસંભાળમાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા અને છેવાડા સુધી પહોંચીને ભારતના સમગ્ર આરોગ્યસંભાળના લેન્ડસ્કેપમાં સુધારો કરવા પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા વિગતવાર જણાવે છે કે કેવી રીતે ભારત સરકાર દેશની સૌથી સંવેદનશીલ અને છેવાડાની વસતીને સસ્તી અને સુલભ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડી રહી છે.”
Union Health Minister @mansukhmandviya elaborates how Government of India is providing affordable and accessible quality healthcare to the country’s most vulnerable and last-mile population. https://t.co/4UgwEye9SV
— PMO India (@PMOIndia) July 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com