પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા વિવિધ વિભાગોમાં ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મની અસર પર લખાયેલો લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“કેન્દ્રીય મંત્રી શ્રી @PiyushGoyal સમજાવે છે કે કેવી રીતે @GeM_India પ્લેટફોર્મ વિભાગો દ્વારા બચત તરફ દોરી ગયું અને પારદર્શિતા તેમજ વિક્રેતાઓ માટે વાજબી સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું.”
Union Minister Shri @PiyushGoyal elaborates how @GeM_India platform led to savings by departments and encouraged transparency as well as fair competition for vendors. https://t.co/oRgCH8yYME
— PMO India (@PMOIndia) April 20, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com