Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર આપ્યો.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાનનું સ્વાગત કરીને આનંદ થયો. ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હું કુવૈતી નેતૃત્વનો આભાર માનું છું. ભારત આપણા લોકો અને ક્ષેત્રના હિત માટે આપણા ઊંડા મૂળ અને ઐતિહાસિક સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”

AP/IJ/GP/JD