Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કુલદીપ નૈયરના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સદસ્ય કુલદીપ નૈયરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું “કુલદીપ નૈયર આપણા સમયના બૌદ્ઘિક વ્યક્તિ હતા. વિચારોમાં સ્પષ્ટતા અને નીડરતા સાથે એમના કાર્યનો વ્યાપ દસકાઓ સુધી ફેલાયેલો રહ્યો. કટોકટીની સામે એમનું મજબૂત વલણ, લોક સેવા અને વધુ સારા ભારત માટે એમની પ્રતિબદ્ધતા હંમેશા યાદ કરવામાં આવશે. એમના નિધનથી દુઃખ થયું, એમને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

NP/J.Khunt/GP/RP