પ્રધાનમંત્રીએ સુમેળભર્યા સમાજના નિર્માણમાં મહાત્મા ગાંધીના શાંતિના સંદેશની કાલાતીત સુસંગતતાને રેખાંકિત કરી. તેમણે નોંધ્યું હતું કે તેમના દ્વારા બતાવેલ માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.
મહાત્મા ગાંધીની પ્રતિમા, કિવમાં ‘ઓસીસ ઓફ પીસ’ પાર્કમાં સ્થિત છે, જે માનવતા માટે આશા અને શાંતિના કિરણ તરીકે કામ કરે છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Paid tributes to Mahatma Gandhi at Kyiv. The ideals of Bapu are universal and give hope to millions. May we all follow the path he showed to humanity. pic.twitter.com/vdqiUQcjJV
— Narendra Modi (@narendramodi) August 23, 2024
In Kyiv, PM @narendramodi paid tributes to Mahatma Gandhi. pic.twitter.com/dmDfeXyN6O
— PMO India (@PMOIndia) August 23, 2024
В Києві вшанували пам'ять Махатми Ганді. Ідеали Бапу універсальні і дають надію мільйонам. Хай усі ми йдемо шляхом, який він показав людству. pic.twitter.com/4tTfQSrFIx
— Narendra Modi (@narendramodi) August 23, 2024