પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર સાથે કિન્નૌરમાં થયેલ ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે વાત કરી છે. પ્રધાનમંત્રીએ ચાલુ બચાવ કામગીરીમાં તમામ સંભવિત મદદની ખાતરી પણ આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે;
“પ્રધાનમંત્રી @narendramodi એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી @jairamthakurbjp સાથે કિન્નોરમાં થયેલ ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ચાલુ બચાવ કામગીરીમાં તમામ સંભવિત મદદની ખાતરી આપી હતી.”
PM @narendramodi spoke to Himachal Pradesh CM @jairamthakurbjp regarding the situation in the wake of the landslide in Kinnaur. PM assured all possible support in the ongoing rescue operations.
— PMO India (@PMOIndia) August 11, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com