પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાસગંજ અકસ્માતના પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“કાસગંજની દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.”
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Kasganj. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/KFiNLGAYoL
— PMO India (@PMOIndia) February 24, 2024
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com