પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિદ્વત પરિષદના પ્રમુખ પ્રોફેસર રામ યત્ન શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રોફેસર શુક્લાના અવસાનને શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગત માટે અપૂર્વીય ખોટ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“કાશી વિદ્યાપરિષદના પ્રમુખ પ્રો. રામ યત્ન શુક્લનું નિધન એ શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગત માટે એક અપૂર્વીય ખોટ છે. તેમણે સંસ્કૃત ભાષા અને પરંપરાગત ગ્રંથોના જતનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ!”
काशी विद्वत्परिषद् के अध्यक्ष प्रो. रामयत्न शुक्ल जी का निधन शैक्षणिक, आध्यात्मिक और सांस्कृतिक जगत के लिए एक अपूरणीय क्षति है। उन्होंने संस्कृत भाषा और पारंपरिक शास्त्रों के संरक्षण में महत्वपूर्ण भूमिका निभाई। शोक की इस घड़ी में उनके परिजनों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/76hcBKZKON
— Narendra Modi (@narendramodi) September 20, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com