કાશીમાં દિવસભરના કાર્યક્રમો પછી, જેમાં કાશી વિશ્વનાથ મંદિરમાં કિસાન સન્માન નિધિ, ગંગા આરતી અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે, પ્રધાનમંત્રી મોદીએ વારાણસીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે ચાલી રહેલા કામની સમીક્ષા કરવા ઓચિંતી મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કાશીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પ્રગતિની સમીક્ષા કરી. આ સ્ટેડિયમ અને રમતગમત સંકુલ કાશીના યુવાનોને ખૂબ મદદ કરશે.”
Reviewed the progress at the Dr. Sampurnanand Sports Stadium in Kashi. This stadium and sports complex will greatly help the youth of Kashi. pic.twitter.com/VJt82v6GfZ
— Narendra Modi (@narendramodi) June 18, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com