Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાશમીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ઠમીની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ઠમીની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કાશમીરી પંડિત સમુદાયને જ્યેષ્ઠ અષ્ટમી પર ખાસ શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે માતા ખીર ભવાનીના દિવ્ય આશીર્વાદથી, દરેક સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બને.”

GP/DS