Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાબુલમાં આંતકી હુમલાની ભારે નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલમાં આંતકી હુમલાની ભારે નિંદા કરી હતી. પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનની સરકાર અને તેના લોકોની ત્રાસવાદ સામેની તેમની લડતમાં મજબૂત ટેકો પણ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કાબુલમાં આંતકી હુમલાની ભારે નિંદા કરું છું. મારું હૃદય ભોગ બનેલાઓના પરિવારોની સાથે છે.

અફઘાનિસ્તાનની સરકાર અને ત્યાંના લોકોની ત્રાસવાદ સામેની તેમની લડાઈમાં અમારો મજૂબત ટેકો છે.”

********

AP/J.Khunt/TR/GP